અન્ય બિઝનેસની તમારી એક્ટિવિટીના આધારે Facebook પરનું કન્ટેન્ટ તમને કેવી રીતે બતાવવામાં આવે તે એડ્જસ્ટ કરવું
લિંક કોપિ કરો
Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
iPad ઍપ મદદ
iPhone ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
Facebook Lite ઍપ મદદ
Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
iPad ઍપ મદદ
iPhone ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
Facebook Lite ઍપ મદદ
અમે લોકોને ધીમે-ધીમે Meta એકાઉન્ટ પર અપડેટ કરી રહ્યાં છીએ. તમને તમારાં એકાઉન્ટ સેટિંગનું સંચાલન કરવાની જગ્યા તરીકે કાં તો એકાઉન્ટ સેન્ટર અથવા Meta એકાઉન્ટ સેટિંગ દેખાઈ શકે છે.
જો તમે યુરોપિયન ક્ષેત્ર અથવા યુનાઇટેડ કિંગડમમાં હો, તો જાહેરાત સંબંધી તમારી પસંદગીઓ અલગ હોય છે. તમારી જાહેરાતની પસંદગીઓ વિશે વધુ જાણો.
તમારી જાહેરાતની પસંદગીઓને એક્સેસ કરવા માટે તમે Facebookમાં લોગ ઇન થયેલા હો તે આવશ્યક છે.
તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવાં માટે, અમે જાહેરાત આપનારાઓ અને અન્ય પાર્ટનર દ્વારા તેમની વેબસાઇટ્સ અને ઍપ્સ પરની તમારી એક્ટિવિટી તેમજ ખરીદીઓ જેવાં તમારાં કેટલાંક ઓફલાઇન ઇન્ટરેક્શન વિશે અમને પૂરી પાડવામાં આવતી માહિતી મેળવીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ કપડાંની વેબસાઇટની તમારી મુલાકાતના આધારે અમે તમને શર્ટ માટેની જાહેરાત બતાવી શકીએ છીએ.
તમે તમારી જાહેરાતની પસંદગીઓમાં તમારા 'જાહેરાત પાર્ટનર પાસેથી મળતી એક્ટિવિટીની માહિતી' સેટિંગને એડ્જસ્ટ કરીને અમે તમને જાહેરાતો બતાવવાં માટે આ માહિતીનો ઉપયોગ કરીએ કે કેમ તે પસંદ કરી શકો છો.
જાહેરાતની પસંદગીઓ એ બાબતને અસર કરશે નહીં કે બિઝનેસ તમને માર્કેટિંગ મેસેજ મોકલવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે કે કેમ. જો તમે કોઈ બિઝનેસથી માર્કેટિંગ મેસેજ મેળવવા માંગતા ન હો, તો તમે સીધા જ ચેટમાંથી તેમને બ્લોક કરી શકો છો.
એકાઉન્ટ સેન્ટરમાં આ સેટિંગને જોવા અને એડ્જસ્ટ કરવા માટે:
- Facebookમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં આવેલા તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
સેટિંગ અને પ્રાઇવસીને પસંદ કરો, તે પછી
સેટિંગ પર ક્લિક કરો.
- એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરો, તે પછી જાહેરાતની પસંદગીઓ પર ક્લિક કરો.
- જાહેરાતનાં સેટિંગ પર ક્લિક કરો.
- જાહેરાત પાર્ટનર પાસેથી મળતી એક્ટિવિટીની માહિતી પર ક્લિક કરો.
- સેટિંગની સમીક્ષા કરો પર ક્લિક કરો.
- અમે તમારી 'જાહેરાત પાર્ટનર પાસેથી મળતી એક્ટિવિટીની માહિતી'ના આધારે તમને જાહેરાતો બતાવી શકીએ કે કેમ તે પસંદ કરો.
નોંધ: આ સમયે દરેક જણ એકાઉન્ટ સેન્ટરમાં આ સેટિંગને એક્સેસ કરી શકશે નહીં.
જો આ પગલાં તમારા માટે કામ કરતા નથી, તો તમારી ઍપને અપડેટ કરી જુઓ અથવા તમારા વેબ બ્રાઉઝર પર accountscenter.facebook.com પર જાઓ.
તમને શા માટે એક ચોક્કસ જાહેરાત દેખાઈ રહી હોઈ શકે છે તે વિશે વધુ જાણો.
નોંધ: જો તમે જાહેરાત પાર્ટનરથી મળતી તમારી એક્ટિવિટીની માહિતીના સેટિંગમાં ફેરફાર કરો છો તો તમને તમારી પસંદગીને કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે.
જાહેરાત પાર્ટનર પાસેથી મળતી એક્ટિવિટીની માહિતી
આ સેટિંગ અમે જાહેરાત પાર્ટનર પાસેથી મળતી તમારી એક્ટિવિટીની માહિતીના આધારે Instagram પર તમને સંબંધિત જાહેરાતો બતાવી શકીએ કે કેમ તે બાબતને નિયંત્રિત કરે છે. જો તમે આ સેટિંગને બંધ કરો છો, તો તમને દેખાતી જાહેરાતો હજી પણ અમારા પ્લેટફોર્મ પરની તમારી એક્ટિવિટીના આધારે હોય એવું બની શકે છે. તે, અમારી સાથે જેણે વ્યક્તિઓ અથવા ડિવાઇસના લિસ્ટને શેર કર્યું હોય તે કોઈ ચોક્કસ બિઝનેસથી આવતી માહિતીના આધારે પણ હોઈ શકે છે, જો અમે તે લિસ્ટ પર રહેલી માહિતીની સાથે તમારી પ્રોફાઇલનો મેળ કર્યો હોય તો.
તમે તમારા 'જાહેરાત પાર્ટનર પાસેથી મળતી એક્ટિવિટીની માહિતી' સેટિંગમાં જે પસંદગી કરશો તે સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં તમારાં બધાં એકાઉન્ટમાં લાગુ થશે.
નોંધ: જો તમારાં એકાઉન્ટ સમાન એકાઉન્ટ સેન્ટરમાં ઉમેરવામાં આવેલાં નથી, તો તમને તે બધાં એકાઉન્ટમાં અલગ-અલગ જાહેરાત અનુભવો થઈ શકે છે.
એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં તમારાં બધાં એકાઉન્ટમાં તમે જેનું સંચાલન કરી શકો તે સેટિંગ વિશે વધુ જાણો.
અમે ઓનલાઇન વ્યવહારલક્ષી જાહેરાતે માટેના સ્વ-નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ અને ડિજિટલ એડ્વર્ટાઇઝિંગ એલાયન્સ, કેનેડાની ડિજિટલ એડ્વર્ટાઇઝિંગ એલાયન્સ અને ડેટા-ડ્રિવન એડ્વર્ટાઇઝિંગ પર યુરોપિયન ઇન્ડસ્ટ્રી સેલ્ફ-રેગ્યુલેટરી ફ્રેમવર્ક દ્વારા સ્થાપિત ઓપ્ટ-આઉટ પ્રોગ્રામમાં ભાગ લઈએ છીએ. તમે આ સાઇટ દ્વારા તમામ સહભાગી કંપનીઓને નાપસંદ કરી શકો છો.
સંબંધિત લેખ
સંબંધિત લેખ
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time
