તમારા Instagram એકાઉન્ટને ખાનગી બનાવવું

લિંક કોપિ કરો
Android ઍપ મદદ
Instagram Lite ઍપ મદદ
iPhone ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
મોબાઇલ બ્રાઉઝર મદદ
iPad ઍપ મદદ
જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના છો, તો તમારું Instagram એકાઉન્ટ ડિફોલ્ટ રીતે ખાનગી હોય છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને તેમના એકાઉન્ટને સાર્વજનિક પર સ્વિચ કરવા માટે તેમના માતા-પિતાની અથવા વાલીની પરવાનગીની જરૂર પડશે. 16-17 વર્ષનાં તરુણ/તરુણીઓ પરવાનગી લીધા વિના તેમના એકાઉન્ટને સાર્વજનિક પર બદલી શકે છે, સિવાય કે તેમણે તેમના માતા-પિતા અથવા વાલી સાથે દેખરેખની સુવિધાને સેટ અપ કરેલી હોય.

તમારા એકાઉન્ટને ખાનગી બનાવવું

  1. સૌથી નીચે ડાબી બાજુમાં, હેમબર્ગરથી પ્રસ્તુત કરવામાં આવેલા વધુ આઇકનવધુ પર ક્લિક કરો, તે પછી સેટિંગ આઇકનસેટિંગ પર ક્લિક કરો.
  2. તમારું કન્ટેન્ટ કોણ જોઈ શકે છેની નીચે રહેલા એકાઉન્ટની પ્રાઇવસી પર ક્લિક કરો.
  3. તમારા એકાઉન્ટને ખાનગી બનાવવા માટે ખાનગી એકાઉન્ટની બાજુમાં રહેલા ટોગલ પર દબાવો.
  4. કન્ફર્મ કરવા માટે ખાનગી પર સ્વિચ કરો પર ક્લિક કરો.
એ ધ્યાનમાં રાખશો કે બિઝનેસ પ્રોફાઇલ તેમના એકાઉન્ટને ખાનગી બનાવી શકતી નથી. જો તમે તમારા બિઝનેસ એકાઉન્ટને ખાનગી બનાવવા માંગો છો, તો પ્રથમ વ્યક્તિગત એકાઉન્ટ પર પાછું સ્વિચ કરો.

હા
નહીં

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time